Treatments

  • Home
  • PCOS / PCOD Care

PCOC પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ

PCOC પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ

department-details

PCOC - એટલે સ્ત્રીઓ માં હોર્મોન નું અસંતુલન

મૉટે ભાગે નાની ઉમર ની યંગ સ્ત્રીઓ માં PCOC જોવા મળે છે

PCOC માં સ્ત્રીબીજ દાની એટલે અંડાશય માંથી નીકળતા હૉર્મન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું અસંતુલન , જેના લીધે શરીર માં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન નું લેવલ વધે છે

PCOC થવા ના કારણો

PCOC થવા ના ઘણા કારણો હોય છે

department-details
  • વધારે વજન [ ઓબેસિટી ]
  • હોર્મોન નું અસંતુલન
  • સ્ટ્રેસ , તણાવ
  • ઈન્સુલિન રેઝિસ્ટન્સ
  • ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારે બનવો
  • જિનેટિક કારણો [ ફેમિલી હિસ્ટ્ટી ]

PCOC ના લક્ષણો

  • માસિક અનિયમિત થવા
  • માસિક વધારે આવવા
  • ચહેરા પર અણગમતા વાળ અને ખીલ થવા
  • વજન વધવું
  • માથા ના વાળ આછા થવા
  • ગરદન પર કાળાશ થવી [ ACANTHOSIS ]
  • હતાશા [ DEPRESSION ]
department-details

PCOS ના કારણે ભવિષ્ય માં ડાયાબિટીસ અને બીપી થવાની શક્યતા રહે છે

PCOS ના કારણે સ્ત્રીઓ માં વંધ્યત્વ જોવા મળે છે તેમજ પ્રેગનેંસી રહેવામાં મુશ્કેલી થાય છે

PCOS માટે હેલ્થી ટિપ્સ

  • લાઈફ સ્ટાઇલ માં ફેરફાર કરવો
  • વજન ઘટાડવું
  • યોગા, કસરત કરવી [ MEDITATION ]
  • બહાર નો ખોરાક , ઠંડા પીણાં બંધ કરવા
  • તાજા ઠળો , શાકભાજી , કઠોળ નો ઉપયોગ કરવો
  • સુગર અને વધારે કેલેરી વાળો ખોરાક લેવો નહીં.
department-details

PCOS માટેની સારવાર

મેટફોર્મિન [METFORMIN]

department-details

મેટફોર્મિન થી થતા ફાયદા

મેટફોર્મિન નામ ની દવા PCOS ના દર્દીઓ ને આપવામાં આવે છે

  • વજન ઘટાડવા માં મદદ કરે છે
  • માસિક રેગ્યુલર કરે
  • ઈન્સુલિન રેઝિસ્ટન્સ ઘટાડે છે
  • પ્રેગનેંસી રહેવામાં મદદ કરે

OC PILLS-ર૧ દિવસ ની હોર્મોન ની ગોળી

  • આ ગોળી ખીલ ઘટાડવા માં મધદ કરે છે
  • ચહેરા ના અણગમતા વાળ ને ઓછા કરે છે
  • માસિક રેગ્યુલર કરે છે
  • હોર્મોન ને બેલેન્સ કરે છે
department-details

We are a leading Diabetes, Thyroid and Hormone Specialty Care Clinic in Rajkot

Consult Now for your better tomorrow

ડાયાબિટીસ / થાઇરોઇડ
વધુ માહિતી માટે
Join WhatsApp